સપ્ટેમ્બર ૯
૯ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૨૨ : ગ્રીસ વિરુદ્ધ વર્ષો સુધી ચાલેલા યુદ્ધમાં તુર્કીસ્તાનનો વિજય.
જન્મ
- ૧૮૨૮ - સુપ્રસિદ્ધ રશિયન નવલકથાકાર લિયો ટોલ્સ્ટોયનો જન્મ.
- ૧૮૫૦ - પ્રખ્યાત હિન્દી નાટકકાર અને વાર્તાલેખક ભારતેન્દુ હરિશ્વદ્રનો જન્મ.
- ૧૯૨૯ - રૂથ ફાઉ, પાકિસ્તાનની મધર ટેરેસા તરીકે ઓળખાતા જર્મન-પાકિસ્તાની ખ્રિસ્તી સાધ્વી અને ડૉક્ટર. (અ.૨૦૧૭)
અવસાન
- ૨૦૦૧ - અફઘાનિસ્તાનના કબીલાઈ નેતા અહમદ શાહ મસૂદની હત્યા.
- ૧૯૫૨ - કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા (જ. ૧૮૯૦)
તહેવારો અને ઉજવણીઓ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.