સપ્ટેમ્બર ૧
૧ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૬૪ – "ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી" અને "ઇન્ડિયન ઓઇલ કંપની"નાં એકત્રીકરણ દ્વારા "ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન"ની રચના કરાઇ.
જન્મ
- ૧૮૯૬ – સ્વામી પ્રભુપાદ, ભારતીય આધ્યાત્મિક મહાનુભાવ (અ. ૧૯૭૭)
- ૧૯૪૯ – પી.એ.સંગ્મા, ભારતીય રાજકારણી, ભુ.પૂ. લોક સભા અધ્યક્ષ
- ૧૯૭૦ – પદ્મા લક્ષ્મી, ભારતીય અભિનેત્રી
અવસાન
- ૧૫૮૧ – ગુરુ રામદાસ, ચોથા શીખ ગુરુ (જ. ૧૫૩૪)
તહેવારો અને ઉજવણીઓ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.