સપ્ટેમ્બર ૧૯

૧૯ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

અવસાન

  • ૧૯૬૫ - ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું નિધન
  • ૧૯૬૮ - ન્યૂયોર્ક ખાતે ચેસ્ટર કાર્લસન નામના અમેરીકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને પેટન્ટધારકનું અવસાન. તેમણે આધુનિક યુગમાં ખુબ જ મહત્વ ધરાવતા ફોટો કોપીઅર (ઝેરોક્ષ) મશીનની શોધ કરી હતી.

(જ. ૧૯૦૬)

તહેવારો અને ઉજવણીઓ

    બાહ્ય કડીઓ


    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.