ડિસેમ્બર ૧૦
૧૦ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૭૯૯ - ફ્રાન્સે મીટરને લંબાઈનું અધિકૃત એકમ ઠરાવ્યું.
- ૧૮૮૪ - માર્ક ટ્વેઇનનું ’હકલબરી ફિનનાં પરાક્રમો’ પ્રથમ વખત પ્રકાશિત થયું.
- ૧૯૦૧ – સૌ પ્રથમ નોબૅલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું.
જન્મ
અવસાન
- ૨૦૦૧ – અશોક કુમાર, ભારતીય અભિનેતા (જ. ૧૯૧૧)
તહેવારો અને ઉજવણીઓ
- બંધારણ દિન (થાઈલેન્ડ)
- આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.