ઓગસ્ટ ૨૭
૨૭ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૮૫૯ – ખનિજતેલ શોધી કાઢવામાં આવ્યું, "પેનિસ્લાવેનિયા" (Pennsylvania)નાં "ટિટુસવિલે" (Titusville)માં વિશ્વનાં સૌપ્રથમ સફળ તેલકુવામાંથી.

ક્રકતોવ વિસ્ફોટ અને ત્સુનામી ૧૮૮૩
જન્મ
- ૧૯૭૨ – દલિપ સિંહ, ભારતીય કુસ્તીબાજ
- ૧૯૮૦ – નેહા ધૂપિયા, ભારતીય અભિનેત્રી
અવસાન
- ૧૯૭૬ – મુકેશ, ભારતીય પાશ્વગાયક (જ. ૧૯૨૩)
- ૨૦૦૬ – ઋષિકેશ મુખરજી, ભારતીય ચલચિત્ર દિગ્દર્શક (જ. ૧૯૨૨)
તહેવારો અને ઉજવણીઓ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.