ડિસેમ્બર ૩૧
૩૧ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૬૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૬૬મો) દિવસ છે. આ દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે. આ દિવસ પછી નવા વર્ષની શરૂઆત જાન્યુઆરી ૧થી થાય છે.
મહત્વની ઘટનાઓ
- ૧૮૦૨ - પેશ્વા બાજીરાવ બીજા અને બ્રિટીશ ઇસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે થયેલો ટ્રીટી ઓફ બેઝીન નામનો કરાર થયો (જે ૧૮૦૨ની સંધિ તરીકે જાણીતો છે).
જન્મ
અવસાન
- ૧૯૬૧ - નાનાભાઈ ભટ્ટ (જન્મ: નવેમ્બર ૧૧, ૧૮૮૨)
તહેવારો અને ઉજવણીઓ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.