સપ્ટેમ્બર ૪

૪ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૯૮ - ગુગલની સ્થાપના સ્યેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી. એમનાં નામ લોરી પેઇજ (Larry Page) અને સેર્ગી બ્રિન (Sergy Brin) હતાં.

જન્મ

  • ૧૯૪૧ - સુશીલકુમાર શિંદે, ભારતીય રાજકારણી.
  • ૧૯૪૧ - રમેશ શેઠી, ભારતીય મૂળના પૂર્વ આફ્રિકાની ટીમના ક્રિકેટર.
  • ૧૯૫૨ - રીશી કપૂર, ભારતીય ચલચિત્ર અભિનેતા.
  • ૧૯૬૨ - કિરણ મોરે, ભારતીય ક્રિકેટર.

અવસાન

  • ૧૯૨૨ - મહારાજા ઇડર શ્રી સર પ્રતાપ સિંહ સાહેબ બહાદુર (જન્મ: ૧૮૪૫)

તહેવારો અને ઉજવણીઓ

    બાહ્ય કડીઓ


    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.