વિયેતનામ
વિયેટનામ (આધિકારિક રીતે વિયેટનામ સમાજવાદી ગણરાજ્ય) દક્ષિણપૂર્વ એશિયા ના હિન્દચીન પ્રાયદ્વીપ ના પૂર્વી ભાગ માં સ્થિત એક દેશ છે. આની ઉત્તર માં ચીન, ઉત્તર પશ્ચિમ માં લાઓસ, દક્ષિણ પશ્ચિમ માં કમ્બોડીયા અને પૂર્વ માં દક્ષિણ ચીન સાગર સ્થિત છે. ૮૬ લાખ ની વસતિ સાથે વિયેટનામ દુનિયા માં ૧૩ મી સૌથી અધિક વસતિ વાળો દેશ છે.
Cộng hòa xã hội chủ nghĩa Việt Nam વિયેટનામ સમાજવાદી ગણરાજ્ય | |
---|---|
![]() ધ્વજ
![]() Coat of arms
| |
સૂત્ર: [Độc lập - Tự do - Hạnh phúc] error: {{lang}}: text has italic markup (help) "સ્વતંત્રતા- મુક્તિ- ખુશહાલી" | |
રાષ્ટ્રગીત: "તિયેન કુઆન ચા" (આગળ વધતી સેના ના કદમ)" | |
![]() ભૂરા રંગ માં એશિયાન લીલા રંગમાં વિયેટનામ | |
રાજધાની | હનોઈ |
સૌથી મોટું city | હો ચી મિન્હ શહર |
અધિકૃત ભાષાઓ | વિયેટનામી |
લોકોની ઓળખ | વિયેટનામી |
સરકાર | સમાજવાદી ગણરાજ્ય,1 એકલ-દલ સામ્યવાદી રાજ્ય |
• રાષ્ટ્રપતિ | ગ્યૂયેન મિન્હ ત્રિત |
• વડાપ્રધાન | ગ્યૂયેન તાન દુંગ |
• સીપીવી ના મહાસચિવ | નોંગ દિર્ક માન્હ |
• રાષ્ટ્રીય પરિષદ અધ્યક્ષ | ગ્યૂયેન ફૂ ત્રોંગ |
ગઠન | |
• દાઇ વિઇત | ૧૦૫૪ |
• ફ્રાંસિસી કબ્જો | ૧૮૫૩ થી ૧૮૮૩ |
• ફ્રાંસ થી સ્વતંત્રતા | ૨ સપ્ટેમ્બર, ૧૯૪૫ |
• પુનઃ એકીકરણ | ૩૦ એપ્રિલ, ૧૯૭૫ |
• વર્તમાન સંવિધાન | ૧૯ ડિસેમ્બર, ૧૯૮૦ |
• પાણી (%) | ૧.૩ |
વસ્તી | |
• ૨૦૦૮ મધ્ય અંદાજીત | ૮૬,૧૧૬,૫૫૯ (૧૩ મો) |
• ૧૯૯૯ વસ્તી ગણતરી | ૭૬,૩૨૩,૧૭૩ |
જીડીપી (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૨૪૦.૩૬૪ બિલિયન (-) |
• વ્યક્તિ દીઠ | $૨,૭૮૩ (-) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૮) | ![]() ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૧૪ મો |
ચલણ | ડાઁગ (₫) (VND) |
સમય વિસ્તાર | UTC +૭ (UTC+૭) |
• ઉનાળુ (DST) | (UTC+૭) |
ટેલિફોન કોડ | ૮૪ |
ઇન્ટરનેટ સંજ્ઞા | .vn |
![]() |
ઇતિહાસ
૯૩૮ ઈ. ચીન કે સાથે બૉચ ડાઁગ નદી ની લડ઼ાઈ માં વિજય હાસિલ કર્યા બાદ વિયેટનામ ના લોકો એ ચીનથી અલગ થઈ સ્વતંત્રતા હાસિલ કરી. ૧૯મી શતાબ્દી ની મધ્યમાં ફ્રાંસ દ્વારા ઉપનિવેશ બનાવ્યા જવાથી પહલાં દક્ષિણપૂર્વ એશિયામાં અંદર સુધી ભૌગોલિક અને રાજનીતિક વિસ્તાર કરી અનેક એક-એક કરી રાજવંશ પનપ્યા. ૨૦મી શતાબ્દીની મધ્યમાં ફ્રેંચ નેતૃત્વ નો વિરોધ કરવાના પ્રયાસ ને પરિણામે લોકોને દેશવટો આપવામાં આવ્યો. છેવટે દેશ રાજનીતિક રૂપે બે ભાગોમાં વિભાજિત થઈ ગયો. વિયેટનામ યુદ્ધ દરમ્યાન બનેં પક્ષોં વચ્ચે લડ઼ાઈ જારી રહી, જે ૧૯૭૫માં ઉત્તર વિયેટનામી વિજય સાથે સમાપ્ત થઈ.
અહીં લાંબા સમય સુધી સૈન્ય શાસન ના યુદ્ધમાં તબાહ થયેલ દેશ રાજનીતિ થી અલગ-થલગ પડી ગયો હતો. સરકાર ના કેન્દ્રીયકૃત આર્થિક ફૈસલાએ યુદ્ધોત્તર પુનર્નિર્માણની ગતિને ધીમો બનાવી દીધો આ સિવાય હારેલ લોકો સાથે કરાયેલ સરકારના વ્યવહારએ સુલહથી અધિક નારાજગી ની ખાઈ બનાવી દીધી. ૧૯૮૬ માં આર્થિક અને રાજનીતિક સુધારા સાથે જ અંતરરાષ્ટ્રીય એકીકરણનો માર્ગ પ્રશસ્ત થયો. ૨૦૦૦ સુધી દેશ એ પ્રાયઃ સૌ દેશોં સાથે રાજનયિક સંબંધોંની સ્થાપના કરી લીધી હતી. પાછલા એક દશકમાં દેશનો આર્થિક વિકાસ દુનિયામાં સૌથી અધિક નોંધાયો. આ પ્રયાસોં ના ક્રમ માં વિયેટનામ ૨૦૦૭ માં વિશ્વ વ્યાપાર સંગઠન માં શામિલ થયો અને ૨૦૦૮ માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ નો અસ્થાઈ સદસ્ય બન્યો.