ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયા તરીકે ઓળખાતો દેશ, કે જેનું મુળ નામ કોમનવેલ્થ ઓફ ઑસ્ટ્રેલિયા છે, તે પૃથ્વીનાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. આ દેશ સાત ખંડોમાંનાં એક ઑસ્ટ્રેલિયા ખંડનો મહદ્ અંશ છે. તેની રાજધાની કૅનબેરા છે. ઑસ્ટ્રેલીયા દેશમાં વિશ્વનાં સૌથી નાનાં ખંડની મુખ્ય ભૂમિ, ટાસ્માનિયા નો મુખ્ય ટાપુ તથા હિંદ અને પ્રશાંત મહાસાગરના બીજા ઘણા ખરા ટાપુઓ નો સમાવેશ થાય છે.
| |||||
સૂત્ર: {{{national_motto}}} | |||||
રાષ્ટ્રગીત: એડ્વાન્સ ઑસ્ટ્રેલિયા ફેર | |||||
![]() | |||||
રાજધાની | કેનબેરા | ||||
સૌથી મોટું શહેર | સિડની | ||||
સત્તાવાર ભાષા(ઓ) | અંગ્રેજી | ||||
રાજતંત્ર {{{leader_titles}}} |
સંસદિય લોકશાહી અને બંધારણીય રાજાશાહી {{{leader_names}}} | ||||
Independence {{{established_events}}} |
{{{established_dates}}} | ||||
વિસ્તાર • કુલ • પાણી (%) |
{{{area}}} km² (6th) 1 | ||||
વસ્તી • ૨૦૦૮ ના અંદાજે • 2006 census • ગીચતા |
21,350,000[1] (૫૩મો) 19,855,288 {{{population_density}}}/km² (224th) | ||||
GDP (PPP) • Total • Per capita |
૨૦૦૭ estimate અમેરિકી$718.4 billion (IMF) (૧૭મો) અમેરિકી $૩૪,૩૫૯ (IMF) (૧૪મો) | ||||
માનવ વિકાસ ક્ર્મ (૨૦૦૭) | (૩જો) – high | ||||
ચલણ | ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD ) | ||||
સમય ક્ષેત્ર • Summer (DST) |
વિવિધ (UTC+૮ થી +૧૦.૫ કલાક) વિવિધ (UTC+૯ to +૧૧.૫) | ||||
ઈંટરનેટ ટી એલ ડી | .au | ||||
દેશને ફોન કોડ | +૬૧ | ||||
{{{footnotes}}} |
રાજકીય રીતે ઓસ્ટ્રેલિયામાં છ રાજ્યો આવેલાં છે, ન્યુ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા, ક્વીન્સલેન્ડ અને ટાસ્માનિયા. આ દરેકનાં પાટનગર અનુક્રમે સીડની, મેલબોર્ન, પર્થ, એડિલેઇડ, બ્રિસ્બન અને હોબાર્ટ છે. આ છ રાજ્યો ઉપરાંત બે મુખ્ય પ્રદેશો (ટેરિટરિ) પણ આવેલાં છે. ઑસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરિ અને નોર્ધર્ન ટેરિટરિ, સ્વાભાવિક રીતે જ કૅનબેરા તે ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરિનું પાટનગર છે જ્યારે ડાર્વિન નોર્ધર્ન ટેરિટરિનું પાટનગર છે.