તુર્કમેનિસ્તાન
તુર્કમેનિસ્તાન (તુર્કમેનિયા ના નામ થી પણ ઓળખાય છે) મધ્ય એશિયા માં સ્થિત એક તુર્કિક દેશ છે. ઇ. સ. ૧૯૯૧ સુધી તુર્કમેન સોવિયત સમાજવાદી ગણરાજ્ય (તુર્કમેન SSR) ના રૂપમાં આ સોવિયત સંઘનો એક ઘટક ગણતંત્ર હતો. આની સીમા દક્ષિણ પૂર્વમાં અફઘાનિસ્તાન, દક્ષિણ પશ્ચિમમાં ઈરાન, ઉત્તર પૂર્વમાં ઉજ઼્બેકિસ્તાન, ઉત્તર પશ્ચિમમાં કજ઼ાખ઼િસ્તાન અને પશ્ચિમમાં કેસ્પિયન સાગરને મળે છે. તુર્કમેનિસ્તાન શબ્દ ફારસી ભાષામાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ છે, તુર્કોંની ભૂમિ. દેશની રાજધાની અશ્ગાબાત છે. આને હલ્કી રીતે "પ્રેમનું શહેર" કે "શહર જેને મોહબ્બતએ બનાવ્યું" ના રૂપ માં અનુવાદ થાય છે. આહ અરબી શબ્દ ઇશ્ક઼ અને ફારસી પ્રત્યય "આબાદ" થી મળી બન્યો છે.
Türkmenistan તુર્કમેનિસ્તાન | |
---|---|
![]() ધ્વજ
![]() Coat of arms
| |
રાષ્ટ્રગીત: સ્વતંત્ર, તટસ્થ, તુર્કમેનિસ્તાન દેશ રાષ્ટ્રગાન | |
![]() | |
રાજધાની અને સૌથી મોટું શહેર | અશ્ગાબાત |
અધિકૃત ભાષાઓ | તુર્કમેન |
અંતરજાતીય સંવાદ ની ભાષા | રૂસી |
લોકોની ઓળખ | તુર્કમેન |
સરકાર | અધ્યક્ષીય ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | ગુર્બાન્ગુલે બર્દીમુચામેદો |
સ્વતંત્રતા સોવિયત સંઘ થી | |
• ઘોષણા | સત્તાવીસમી ઓક્ટોબર, ૧૯૯૧ |
• માન્યતા | આઠમી ડિસેંબર, ૧૯૯૧ |
• પાણી (%) | ૪.૯ |
વસ્તી | |
• ડિસેંબર ૨૦૦૬ અંદાજીત | ૫,૧૧૦,૦૨૩ (૧૧૨ મો) |
જીડીપી (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૩૦.૦૯૧ બિલિયન (-) |
• વ્યક્તિ દીઠ | $૫,૭૧૦ (-) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ![]() ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૦૯ મો |
ચલણ | તુર્કમેન નયા માનાત (TMT) |
સમય વિસ્તાર | TMT (UTC+૫) |
• ઉનાળુ (DST) | - (UTC+૫) |
ટેલિફોન કોડ | ૯૯૩ |
ઇન્ટરનેટ સંજ્ઞા | .tm |
બાહ્ય કડીઓ
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર category:Turkmenistan વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |
- શાસકીય
- સામાન્ય માહિતી
- તુર્કમેનિસ્તાન at UCB Libraries GovPubs
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.