દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયા, આધિકારિક રીતે કોરિયા ગણરાજ્ય (ROK) પૂર્વી એશિયામાં કોરિયાઈ પ્રાયદ્વીપ ના દક્ષિણી ભાગમાં સ્થિત એક દેશ છે. 'શાંત સવારની ભૂમિ' ના રૂપમાં પ્રખ્યાત આ દેશની પશ્ચિમમાં ચીન, પૂર્વમાં જાપાન અને ઉત્તરમાં ઉત્તર કોરિયા છે. દેશની રાજધાની સિયોલ દુનિયા નો સૌથી મોટો બીજા ક્રમનું મહાનગરીય શહેર અને એક પ્રમુખ વૈશ્વિક શહર છે.

Daehan Minguk
કોરિયા ગણરાજ્ય
ધ્વજ
Coat of arms
રાષ્ટ્રગીત: Aegukga (રૂપાંતર) અએગુકેગા
રાજધાની
અને સૌથી મોટું શહેર
સિઓલ
અધિકૃત ભાષાઓકોરિયન
સરકારગણરાજ્ય
 રાષ્ટ્રપતિ
રોહ મૂ-હૂન
 પ્રધાનમંત્રી
હાન મ્યૂંગ-સુક
સ્થાપના
 ગોજોસિઓન
૩ ઓક્ટોબર, ૨૩૩૩ ઈપૂ
 ગણરાજ્ય ઘોષિત
૧ માર્ચ ૧૯૧૯ (de jure)
 મુક્તિ
૧૫ ઓગસ્ટ ૧૯૪૫
 પહલું ગણરાજ્ય
૧૫ ઓગસ્ટ૧૯૪૮
 સંયુક્ત રાષ્ટ્ર સંઘ માન્યતા
૧૨ ડિસેમ્બર ૧૯૪૮
 પાણી (%)
૦.૩
વસ્તી
 જુલાઈ ૨૦૦૬ અંદાજીત
૪૮,૮૪૬,૮૨૩ (૨૫ વાં)
જીડીપી (PPP)૨૦૦૫ અંદાજીત
 કુલ
$૯૯૪.૪ બિલિયન (૧૪ મો)
 વ્યક્તિ દીઠ
$૨૦,૫૯૦ (૩૩ મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૪)0.912
very high · ૨૬ મો
ચલણદક્ષિણ કોરિયા વુઆન (KRW)
સમય વિસ્તારકોરિયા માનક સમય (UTC+૯)
 ઉનાળુ (DST)
આકલન નહીં (UTC+૯)
ટેલિફોન કોડ૮૨
ઇન્ટરનેટ સંજ્ઞા.kr


આ પણ જુઓ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.