લક્ઝેમ્બર્ગ

લક્ઝમબર્ગ (લક્ઝમબર્ગી : Groussherzogtum Lëtzebuerg, ફ્રેંચ : Grand-Duché de Luxembourg, જર્મન : Großherzogtum Luxemburg) યુરોપ મહાદ્વીપમાં આવેલો એક દેશ છે. તેની રાજધાની છે લક્ઝમબર્ગ શહેર. તેની મુખ્ય- અને રાજભાષાઓ છે જર્મન ભાષા, ફ્રેંચ ભાષા અને લક્ઝમબર્ગી ભાષા . આનું શાસક એક રાજા-સમાન ગ્રાંડ ડ્યૂક છે .

લક્ઝેમ્બર્ગની ગ્રાંડ ડચી
Grand-Duché de Luxembourg
Grossherzogtum Luxemburg
Groussherzogtum Lëtzebuerg
ધ્વજ
ચિત્ર:Luxarmslarge.jpg
Coat of arms
સૂત્ર: Luxembourgish: Mir wëlle bleiwe wat mir sinn
(હિંદી: "અમે જે છીએ તેજ રહેવા ચાહીએ છીએ")
રાષ્ટ્રગીત: Ons Hémécht
("અમારી માતૃભૂમિ")
રાજધાની
અને સૌથી મોટું શહેર
Luxembourg
અધિકૃત ભાષાઓFrench, German, Luxembourgish
(de jure since ૧૯૮૪)
સરકારGrand duchy
 Grand Duke
Grand Duke Henri (List)
 Prime minister
Jean-Claude Juncker (List)
સ્વતંત્રતા
 ઘોષિત
૧૮૧૫
 Confirmed
૧૮૩૯ & ૧૮૬૭
 પાણી (%)
નગન્ય
વસ્તી
 ૨૦૦૫ અંદાજીત
૪૬૫,૦૦૦ (168th)
 ૨૦૦૧ વસ્તી ગણતરી
૪૩૯,૫૩૯
જીડીપી (PPP)૨૦૦૫ અંદાજીત
 કુલ
$૨૯.૩૭ billion (92nd)
 વ્યક્તિ દીઠ
$૭૫,૧૩૦ (૨૦૦૫) (૧st)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)0.957
very high · 4th
ચલણયુરો (€ EUR)
સમય વિસ્તારCET (UTC+૧)
 ઉનાળુ (DST)
CEST (UTC+૨)
ટેલિફોન કોડ૩૫૨
ઇન્ટરનેટ સંજ્ઞા.lu
Prior to ૧૯૯૯: Luxembourg franc.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.