સ્વિડન
સ્વિડન અથવા સ્વીડેન (સ્વીડિશ: Konungariket Sverige કૂનુઙારીકેત્ સ્વેરિયે) યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે. સ્વિડનની રાજધાની સ્ટૉકહોમ છે. મુખ્ય અને રાજભાષા સ્વીડિશ ભાષા છે. આ એક સંવૈધાનિક અને લોકતાંત્રિક રાજતંત્ર છે. ૪,૫૦,૨૯૫ ચો.કિમીના ક્ષેત્રફળ સાથે તે યુરોપનો ત્રીજો મોટો દેશ છે. જેની વસ્તી લગભગ ૯.૫ કરોડ જેટલી છે. સ્વીડન મા વસ્તીગીચતા ખુબજ ઓછી છે, લગભગ ૨૧ લોકો પ્રતિ ચો.કિ.મી, દેશની મોટા ભાગની વસ્તી લગભગ ૮૫% લોકો દક્ષિણ ભાગમા શહેરોમાં રહે છે. ૧૯મી સદીની શરૂઆતથી જ સ્વીડન શાંતિપ્રિય દેશ રહ્યો છે અને તેણે યુધ્ધો કર્યા નથી.
કિંગડમ ઓફ સ્વિડન Konungariket Sverige[lower-alpha 1] | |
---|---|
![]() ધ્વજ
![]() રાજચિહ્ન
| |
રાજવી રાષ્ટ્રગીત: Kungssången રાજાનું ગીત | |
![]() ![]() સ્વિડન નું સ્થાન (dark green) – in Europe (green & dark grey) | |
રાજધાની અને સૌથી મોટું શહેર | સ્ટોકહોમ 59°21′N 18°4′E |
અધિકૃત ભાષાઓ | સ્વીડિશ ભાષા[c] અધિકૃત ગૌણ ભાષાઓ:[c] ફિનિશ મિનકેલી સામી રોમાની યિદ્દિશ |
વંશીય જૂથો | અધિકૃત આંકડાઓ પ્રાપ્ત નથી[d] |
લોકોની ઓળખ |
|
સરકાર | ઐક્ય સંસદીય પ્રણાલી બંધારણીય રાજાશાહી |
• રાજા | કાર્લ ગુસ્તાફ ૧૬મો |
• સંસદ અધ્યક્ષ | યુર્બાન અહલિન |
• વડાપ્રધાન | સ્ટિફન લોફવેન |
સંસદ | રિક્ડાગ |
ઇતિહાસ | |
• સ્વીડિશ રાજ્યની સ્થાપના | ૧૨મી સદીની શરૂઆતમાં |
• કાલ્માર યુનિયનનો ભાગ | ૧૩૯૭-૧૫૨૩ |
• સ્વીડિશ-નોર્વેજીયન યુનિયનનો ભાગ | ૪ નવેમ્બર ૧૮૧૪ – ઓગસ્ટ ૧૯૦૫[2] |
• યુરોપિયન યુનિયનમાં જોડાણ | ૧ જાન્યુઆરી ૧૯૯૫ |
વિસ્તાર | |
• કુલ | 450,295 km2 (173,860 sq mi) (પપમો) |
• પાણી (%) | 8.7 |
વસ્તી | |
• ૩૦ એપ્રિલ ૨૦૧૮ વસ્તી ગણતરી | 10,151,588 ![]() |
• વસ્તી ગીચતા | 22.5/km2 (58.3/sq mi) (૧૯૮મો) |
જીડીપી (PPP) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $547 billion[4] (૩૪મો) |
• વ્યક્તિ દીઠ | $53,077[4] (૧૭મો) |
GDP (સામાન્ય) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $601 billion[4] (૨૩મો) |
• વ્યક્તિ દીઠ | $58,345[4] (૧૧મો) |
ગીની (૨૦૧૫) | ![]() low |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૫) | ![]() very high · ૧૪મો |
ચલણ | સ્વીડિશ ક્રોના (SEK) |
સમય વિસ્તાર | મધ્ય યુરોપ સમય (UTC+૧) |
• ઉનાળુ (DST) | મધ્ય યુરોપ ઉનાળુ સમય (UTC+૨) |
તારીખ બંધારણ | yyyy-mm-dd |
વાહન ચાલન | right[e] |
ટેલિફોન કોડ | +૪૬ |
ઇન્ટરનેટ સંજ્ઞા | .se[f] |
|
સંદર્ભ
- "Mottoes of The Kings and Queens of Sweden". www.kungahuset.se. Royal Court of Sweden. Retrieved ૨૨ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in:
|accessdate=
(મદદ) - "svensk–norska unionen". ne.se (Swedish માં). Nationalencyklopedin. Retrieved ૬ ઓગસ્ટ ૨૦૧૫. Unknown parameter
|first૧=
ignored (મદદ); Unknown parameter|last૧=
ignored (મદદ); Check date values in:|accessdate=
(મદદ)CS1 maint: Unrecognized language (link) - Key figures for Sweden. Statistics Sweden. ૮ જૂન ૨૦૧૮.
- "Sweden". International Monetary Fund.
- "Gini coefficient of equivalised disposable income (source: SILC)". Eurostat Data Explorer. Retrieved ૧૪ ઓક્ટોબર ૨૦૧૫. Check date values in:
|accessdate=
(મદદ) - "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. ૨૦૧૬. Retrieved ૨૩ માર્ચ ૨૦૧૭. Check date values in:
|accessdate=, |year=
(મદદ) - "Språklag (2009:600)" (Swedish માં). Riksdag. ૨૮ મે ૨૦૦૯. Retrieved ૧૦ નવેમ્બર ૨૦૧૪. Check date values in:
|accessdate=, |date=
(મદદ)CS1 maint: Unrecognized language (link) - Landes, David (૧ જુલાઇ ૨૦૦૯). "Swedish becomes official 'main language'". The Local. Retrieved ૧૫ જુલાઇ ૨૦૦૯. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - "Är svenskan också officiellt språk i Sverige?" [Is Swedish also an official language in Sweden?] (Swedish માં). Swedish Language Council. ૧ ફેબ્રુઆરી ૨૦૦૮. the original માંથી ૬ જાન્યુઆરી ૨૦૧૪ પર સંગ્રહિત. Retrieved ૨૨ જૂન ૨૦૦૮. Check date values in:
|accessdate=, |date=, |archivedate=
(મદદ)CS1 maint: Unrecognized language (link) - "Summary of Population Statistics 1960–2012". Statistics Sweden. the original માંથી ૧૭ માર્ચ ૨૦૧૩ પર સંગ્રહિત. Retrieved ૯ જૂન ૨૦૧૩. Check date values in:
|accessdate=, |archivedate=
(મદદ) - જોકે સ્વીડિશ ભાષા બોલતા લોકોને વ્સતી ગણતરીમાં બહારના હોવા છતાં સ્વિડિશ લોકો તરીકે ગણવામાં આવ્યા છે. વધુમાં સ્વિડનમાં જન્મેલા લોકો પણ સ્વિડિશ વંશના ન હોઇ શકે છે. સ્વિડિશ સરકારે આ આંકડાઓ અધિકૃત રીતે બહાર પાડેલા નથી.
નોંધ
- સ્વિડનની અધિકૃત ગૌણ ભાષાઓ:
- Finnish: Ruotsin kuningaskunta
- Meänkieli: Ruotsiin kuningaskunta
- Northern Sami: Ruoŧŧa gonagasriika
- Romani: Thagaripen e Suediyako
- Yiddish: Kenigreykh fun Shvedn קעניגרייך פון שוועדן
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.