આલ્બેનિયા

આલ્બેનિયા દક્ષિણ પૂર્વ યુરોપ માં આવેલો દેશ છે.તે ઉત્તર પશ્ચિમ માં મોન્ટેનીગરો થી, ઉત્તર પૂર્વ માં કોસોવો થી, પૂર્વ માં મેસેડોનિયા પ્રજાસતાક થી અને દક્ષીણ માં ગ્રીસ થી ઘેરાયેલો છે.તેને પશ્ચિમ માં adriatic સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ માં ionian સમુદ્ર નો કિનારો છે.

Republika e Shqipërisë
આલ્બેનિયા ગણરાજ્ય
ધ્વજ
Coat of arms
સૂત્ર: "મુક્ત અને સશક્ત"
રાષ્ટ્રગીત: Hymni i Flamurit
("ધ્વજનું ગીત")
 આલ્બેનિયા નું સ્થાન  (green)

in Europe  (dark grey)   [Legend]

રાજધાની
અને સૌથી મોટું શહેર
તિરાના
અધિકૃત ભાષાઓઅલ્બાનિયન
સરકારઉભરતા લોકતંત્ર
 રાષ્ટ્રપતિ
બામર ટોપી
 પ્રધાનમંત્રી
સાલી બેરિશા
સ્વતંત્રતા
 પાણી (%)
૪.૭
વસ્તી
 ૨૦૧૦ અંદાજીત
૩૬,૫૯,૬૧૬ (૧૨૯)
જીડીપી (PPP)૨૦૦૯ અંદાજીત
 કુલ
$૨૨.૮૨૩ બિલિયન[1] (૧૧૨મો)
 વ્યક્તિ દીઠ
$૭,૨૮૩ (૧૦૫મો)
GDP (સામાન્ય)૨૦૦૯ અંદાજીત
 કુલ
$૧૨.૧૮૫ billion[1]
 વ્યક્તિ દીઠ
$૩,૯૧૧[2]
ગીની (૨૦૧૨)29[3]
low
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)0.818
very high · ૭૦મો
ચલણલેક (ALL)
સમય વિસ્તારCET (UTC+૧)
 ઉનાળુ (DST)
CEST (UTC+૨)
ટેલિફોન કોડ૩૫૫
ઇન્ટરનેટ સંજ્ઞા.al

આલ્બેનિયાનું સૌથી ઊંચું શિખર કોરાબ છે, જે ડિબેર જિલ્લામાં આવેલું છે. આલ્બેનિયાનું રાષ્ટ્રીય પક્ષી ગોલ્ડન ઈગલ છે. આ દેશમાં ખ્રિસ્તી તેમ જ મુસલમાનોની વસ્તી વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં ઘઉં, તમાકુ, જૈતુનનું ઉત્પાદન વધુ થાય છે તેમ જ મત્સ્યૌદ્યોગ પણ વધુ પ્રમાણમાં ચાલે છે. આ દેશમાં પ્રાકૃતિક સંશાધનોમાં ખનીજ તેલ, કુદરતી ગેસ, કોલસો, બોકસાઇટ, તાંબુ, લોખંડ વગેરેનું ઉત્પાદન પણ થાય છે.

આલ્બેનિયા સંયુક્ત રાષ્ટ્ર,નાટો,યુરોપ માં સલામતી અને સહકાર સંગઠન,યુરોપી પરિષદ,વિશ્વ વેપાર સંગઠન, ઇસ્લામિક પરિષદ અને મેડીતેરરિયન સંઘ ના શરૂઆત ના સભ્ય દેશો માં થી એક દેશ છે.

સંદર્ભો

  1. "Albania". International Monetary Fund. Retrieved 21 April 2010. Check date values in: |accessdate= (મદદ)
  2. Google Search
  3. "Distribution of family income – Gini index". The World Factbook. CIA. Retrieved ૧ સપ્ટેમ્બર ૨૦૦૯. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ

  • National Tourism Organization આલ્બેનિયામાં પર્યટન અને મુસાફરીને લગતી માહિતી (અધિકૃત વેબસાઇટ)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.