મરાઠા સામ્રાજ્ય

મરાઠા સામ્રાજ્ય અથવા મરાઠા મહાસંઘદક્ષિણ એશીયામાં એક સામ્રાજ્યવાદી શક્તિ હતી, આ ૧૬૭૪થી ૧૮૧૮ દરમ્યાન અસ્તિત્વમાં રહી. શિવાજીએ મરાઠા સામ્રાજ્યની બુનિઆદ ૧૬૭૪માં રાખી. તેણે ઘણા વર્ષો સુધી ઔરંગઝેબના મુઘલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો હતો. બાદમાં સામ્રાજ્યનો ઉત્તર ભારત સુધીનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.

મરાઠા સામ્રાજ્ય
मराठा साम्राज्य
૧૬૭૪–૧૮૧૮
Flag
Location of મરાઠા સામ્રાજ્ય
૧૭૫૮માં મરાઠા સામ્રાજ્યનો નક્શો
રાજધાની રાયગઢ
ભાષાઓ મરાઠી, સંસ્કૃત[1]
ધર્મ હિંદુ ધર્મ
સત્તા રાજતંત્ર
છત્રપતિ
   ૧૬૭૪–૧૬૮૦ શિવાજી (પહેલા)
  ૧૮૦૮–૧૮૧૮ પ્રતાપસિંહ (છેલ્લા)
પેશવા
  ૧૬૭૪–૧૬૮૯ મોરોપંત ત્ર્યંબક પિંગલે (પહેલા)
  ૧૭૯૫–૧૮૧૮ બાજીરાવ બીજા (છેલ્લા)
શાસન પ્રકાર અષ્ટપ્રધાન
ઇતિહાસ
  ૨૭ વર્ષોનું યુદ્ધ ૧૬૭૪
  ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ ૧૮૧૮
વિસ્તાર
2,800,000 km2 (1,100,000 sq mi)
વસ્તી
   ૧૭૦૦ est. ૧૫,૦૦,૦૦,૦૦૦ 
ચલણ રૂપિયો, પેસો, મોહર, શિવરાજ, હોન
પહેલાનું શાસન
પછીની સત્તા
મુઘલ સામ્રાજ્ય
કંપની રાજ
સાંપ્રત ભાગ  ભારત
 પાકિસ્તાન
 બાંગ્લાદેશ

શાસકોની સૂચી

સાતારા વંશ

ભવાનીની પ્રતિમાસાથે મરાઠા સામ્રાજ્યના છત્રપતિ શિવાજી
  • છત્રપતિ શિવાજી (1627-1680)
  • છત્રપતિ સંભાજી (1680-1689)
  • છત્રપતિ રાજારામ (1689-1700)
  • મહારાણી તારાબાઈ (1700-1707)
  • છત્રપતિ શાહૂ (1707-1749) ઉર્ફ શિવાજી બીજા, છત્રપતિ સંભાજીના દીકરા
  • છત્રપતિ રાજારામ (છત્રપતિ રાજારામ અને મહારાણી તારાબાઈના પૌત્ર)

કોલ્હાપુર વંશ

  • મહારાણી તારાબાઈ (1675-1761)
  • શિવાજી બીજા (1700–1714)
  • શિવાજી ત્રીજા (1760–1812)
  • રાજારામ પહેલા (1866–1870)
  • શિવાજી પાંચમા (1870–1883)
  • શહાજી બીજા (1883–1922)
  • રાજારામ બીજા (1922–1940)
  • શાહોજી બીજા (1947–1949)

પેશવા

  • બાળાજી વિશ્વનાથ (1713 – 1720)
  • બાજીરાવ પહેલા (1720–1740)
  • બાળાજી બાજીરાવ (1740–1761)
  • માધવરાવ પેશવા (1761–1772)
  • નારાયણરાવ પેશવા (1772–1773)
  • રઘુનાથરાવ પેશવા (1773–1774)
  • સવાઈ માધવરાવ પેશવા (1774–1795)
  • બાજીરાવ બીજા (1796–1818)
  • અમૃતરાવ પેશવા
  • નાના સાહેબ

બાહ્ય કડીઓ

સંદર્ભ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.