કિર્ગિઝ ગણરાજ્ય

કિર્ગિઝ ગણરાજ્ય, અન્ય પ્રચલિત નામે કિર્ગિઝસ્તાન, મધ્ય એશિયામાં સ્થિત એક રાષ્ટ્ર છે. સ્થળ-સીમા અને પર્વતીય ભુપૃષ્ઠ ધરાવતું આ રાષ્ટ્ર, ઉત્તરમાં કઝાકિસ્તાન, પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, દક્ષિણ પશ્ચિમમાં તાજિકિસ્તાન અને પૂર્વ માં ચીન સાથે સીમાઓ ધરાવે છે. બિશકેક આ રાષ્ટ્રની રાજધાની ઉપરાંત રાષ્ટ્રનું સૌથી મોટું નગર છે. આ રાષ્ટ્ર વર્ષ ૧૯૯૧માં સોવિયેત સંઘથી અલગ થઇ સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું હતું.

કિર્ગિઝ ગણરાજ્ય
Кыргыз Республикасы
કિર્ગિઝસ્તાન
ધ્વજ
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: 
Кыргыз Республикасынын Мамлекеттик Гимни
કિર્ગિઝ ગણરાજ્યનું રાષ્ટ્રગાન
 કિર્ગિઝ ગણરાજ્ય નું સ્થાન  (green)
રાજધાનીબિશકેક
42°52′N 74°36′E
અધિકૃત ભાષાઓ[1]
  • કિર્ગિઝ
  • રશિયન
વંશીય જૂથો(૨૦૧૮[2])
  • ૭૩.૩% કિર્ગિઝ[3]
  • ૧૪.૬% ઉઝબેક
  • ૫.૬% રશીયન
  • ૧.૧% દુન્ગાન
  • ૫.૪% અન્ય
ધર્મઇસ્લામ, ખ્રિસ્તી, બોદ્ધ, બહાઇ, જુડાઇ
લોકોની ઓળખકિર્ગિઝસ્તાની[4] કિર્ગિઝ
સરકારએકાત્મક સંસદીય ગણતંત્ર
 રાષ્ટ્રપ્રમુખ
સૂરોન્બે જીન્બેકોવ
 મુખ્ય પ્રધાન
મુહામ્મેત્કાલિ અબુલ્ગાઝિયેવ
સંસદજોગોર્કુ કેન્ગેસ
સોવિયેત સંઘથી સ્વતંત્રતા
 કારા-કિર્ઘિઝ
ઓક્ટોબર ૧૪ ૧૯૨૪
 કિર્ઘિઝ સોવિયેત સમાજવાદી ગણરાજ્ય
ડિસેમ્બર ૫ ૧૯૩૬
 સ્વાતંત્ર્ય ઘોષણા
ઓગસ્ટ ૩૧ ૧૯૯૧
 એલ્મા-અતા મસવિદા
ડિસેમ્બર ૨૧ ૧૯૯૧
 માન્ય
ડિસેમ્બર ૨૫ ૧૯૯૧
 સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે જોડાણ
માર્ચ ૨ ૧૯૯૨
 બંધારણ
જુન ૨૭ ૨૦૧૦
વિસ્તાર
 કુલ
199,951 km2 (77,202 sq mi)
 પાણી (%)
૩.૬
વસ્તી
 ૨૦૧૬ અંદાજીત
૬,૦૧૯,૪૮૦[3]
 ૨૦૦૯ વસ્તી ગણતરી
૫,૩૬૨,૮૦૦
 વસ્તી ગીચતા
27.4/km2 (71.0/sq mi)
જીડીપી (PPP)૨૦૧૭ અંદાજીત
 કુલ
$૨૨.૬૩૯ બિલિયન[5]
 વ્યક્તિ દીઠ
$૩,૬૫૩[5]
GDP (સામાન્ય)૨૦૧૭ અંદાજીત
 કુલ
$૭.૦૬૧ બિલિયન[5]
 વ્યક્તિ દીઠ
$૧,૧૩૯[5]
ગીની (૨૦૧૨)27.4[6]
low
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૬) 0.664[7]
medium
ચલણસોમ
સમય વિસ્તારકિર્ગિઝ સમય (UTC+૬)
વાહન ચાલનજમણી બાજુ
ટેલિફોન કોડ+૯૯૬

સંદર્ભ

  1. "Constitution". Government of Kyrgyz Republic.
    Article 5
    1. The state language of the Kyrgyz Republic shall be the Kyrgyz language.
    2. In the Kyrgyz Republic, the Russian language shall be used in the capacity of an official language.
    Missing or empty |url= (મદદ)
  2. 5.01.00.03 Национальный состав населения. [5.01.00.03 Total population by nationality] (XLS). Bureau of Statistics of Kyrgyzstan (રશિયન, કિર્ગીઝ, and અંગ્રેજી માં). 2018. Check date values in: |date= (મદદ)
  3. "Национальный состав населения (оценка на начало года, человек)". stat.kg.
  4. Kyrgyzstan in the CIA World Factbook.
  5. "Report for Selected Countries and Subjects". World Economic Outlook Database. International Monetary Fund.
  6. "Gini index". World Bank. Retrieved 12 May 2016. Check date values in: |accessdate= (મદદ)
  7. "Human Development Report 2016" (PDF). United Nations Development Programme. 2017. Table 1: Human Development Index and its components Check date values in: |date= (મદદ)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.