નેધરલેંડ

નેધરલેંડ જેને હોલેંડના નામથી પણ ઓળખવામાં આવે છે, તે યુરોપ ખંડ નો એક પ્રમુખ દેશ છે. યુરોપીય સંઘ ના સદસ્ય એવા આ દેશની રાજધાની એમસ્ટરડેમ શહેર છે. હેગ અથવા દેન હાગ અહીંનું બીજુ પ્રમુખ શહેર છે.

નેધરલેંડની રાજાશાહી
Koninkrijk der Nederlanden
ધ્વજ
Coat of arms
સૂત્ર: Je Maintiendrai
જે મેનટિયેનડ્રાઈ મને અનુમોદિત કરવું જોઇએ
રાષ્ટ્રગીત: Wilhelmus van Nassouwe
રાજધાનીએમસ્ટરડેમ1
સૌથી મોટું cityએમસ્ટરડેમ
અધિકૃત ભાષાઓડચ2
સરકારParliamentary democracy
Constitutional monarchy
 રાણી
બીટ્રીક્ષ
 વડા પ્રધાન
જેન પીટર બાલ્કેન્ડે
સ્વતંત્રતા એંસી ચર્શોની લડાઈ
 જાહેર
જુલાઈ ૨૬, ૧૫૮૧
 માન્યતા
January 30, 1648 (by Spain)
 પાણી (%)
૧૮.૪૧%
વસ્તી
 જુલાઈ ૨૦૦૫ અંદાજીત
૧૬,૨૯૯,૦૦૦ (૫૯મો)
 ૨૦૦૧ વસ્તી ગણતરી
૧૬,૧૦૫,૨૮૫
જીડીપી (PPP)૨૦૦૬ અંદાજીત
 કુલ
૬૨૫.૨૭૧ billion (૨૩મો)
 વ્યક્તિ દીઠ
$ ૩૦,૫૦૦ (૧૫મો)
માનવ વિકાસ દર (HDI) (2003)0.943
very high · 12th
ચલણEuro 3 (€ EUR)
સમય વિસ્તારCET (UTC+1)
 ઉનાળુ (DST)
CEST (UTC+2)
ટેલિફોન કોડ31
ઇન્ટરનેટ સંજ્ઞા.nl
1 The Hague is the seat of the government
2 In Friesland the Frisian language is also an official language, and Low Saxon and Limburgish are officially recognised as regional languages
3 Prior to 2001: Dutch Guilder (ƒ NLG)


ભૌગોલિક

નેધરલેંડ - જર્મનીની પશ્ચીમમાં, ડેનમાર્કની દક્ષીણમાં અને બેલ્જિઅમની ઉત્તરમાં સ્થિત છે. નેધરલેંડની પશ્ચીમી સરહદ દરિયાઇ કાંઠો છે. આ દેશનો પાણી સાથે અજબનો સબંધ છે. આખા દેશને મોટી અને નાની કેનાલ દ્વારા આવરી લેવામાં આવ્યું છે. નેધરલેંડની મોટાભાગની જમીન દરિયાઇ સપાટીથી નીચે છે.

નેધરલેંડની આબોહવા - ભૌગોલિક પરિસ્થિતીને કારણે - વિશ્વની સૌથી ચંચળ આબોહવામાંથી એક છે. ફ્ક્ત વધતી-ઘટતી દરિયાઇ સપાટી જ નહિ, અહિંની નદિઓની સપાટી તથા વાતાવરણ પણ સતત બદલાતું રહે છે.

ડેલ્ટા પ્રોજેક્ટ

ઇ.સ.૧૯૫૩માં આવેલા વિનાશક પૂર પછી ૧૯૫૮માં મોટે પાયે "ડેલ્ટા પ્રોજેક્ટ" શરુ કરવામાં આવ્યો, જે ૨૦૦૨માં પૂર્ણ થયો. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ - "સીલેંડ પ્રોવિન્સ" ને ઉત્તરી સમુદ્રના પ્રકોપથી બચાવવા માટે હતો.

બાહ્ય કડી

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.