ખ્રિસ્તી ધર્મ
ખ્રિસ્તી ધર્મ દુનિયામાં સૌથી મોટો ધર્મ છે. આ ધર્મ ઈશુ ખ્રિસ્ત પર કેન્દ્રિત છે.

ઈશુ ખ્રિસ્ત
પરિચય
- ખ્રિસ્તી ધર્મનો અર્થ દયા, કરુણા અને પ્રેમ છે.
- સ્થાપક : ઈશુ ખ્રિસ્ત (ઈ.સ.પૂર્વે ૪ માં)
- ઉદ્ગમસ્થાન : જેરુસલેમ (ઇઝરાયેલ)
- ધર્મ ગ્રંથ : બાઈબલ
- દેવ : લોર્ડ
- ધર્મગુરુ : પોપ
- ધર્મ ચિન્હ : વધસ્તંભ
- ધર્મ સ્થાન : ગિરજા ઘર (ચર્ચ)
- મુખ્ય પંથો: પ્રોટેસ્ટંટ , રોમન કેથોલિક
- મુખ્ય સિદ્ધાંત : પ્રેમ, ભાતૃભાવ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.