કેલિફોર્નિયા
કેલિફોર્નિયા સંયુક્ત રાજ્ય અમેરિકામાં પશ્ચિમ બાજુએ આવેલું રાજ્ય છે. તે અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાંનું એક છે,[2] અમેરિકાના આઠમાંથી ૧ માણસ અહીં રહે છે અને કુલ વસ્તી ૩.૮ કરોડ લોકોની છે. વિસ્તારની રીતે, અલાસ્કા અને ટેક્સાસ પછી તે ત્રીજું સૌથી મોટું રાજ્ય છે. કેલિફોર્નિયાની ઉત્તરે ઓરેગોન, પૂર્વે નેવાડા, દક્ષિણ-પૂર્વે એરિઝોના અને દક્ષિણે મેક્સિકોનું સ્ટેટ ઓફ બાજા કેલિફોર્નિયા આવેલું છે. તે દેશના બીજાં અને પાંચમાં સૌથી ગીચ વસ્તી ધરાવતા પ્રદેશો (ગ્રેટર લોસ એન્જેલસ અને સાન ફ્રાન્સિસ્કો અખાત વિસ્તાર) ધરાવે છે. તેમજ દેશનાં સૌથી વધુ વસ્તી ધરાવતાં ૫૦ શહેરોમાં આઠ (લોસ એન્જેલસ, સાન ડિએગો, સાન હોઝે, સાન ફ્રાન્સિસ્કો, ફ્રેસ્નો, સાક્રામાન્ટો, લોંગ બીચ અને ઓકલેન્ડ) ધરાવે છે.[3] સાક્રામાન્ટો ૧૮૫૪થી રાજ્યનું પાટનગર છે.
[છુપાવો] | |
---|---|
![]() | |
The Flag of કેલિફોર્નિયા. | |
![]() | |
The Seal of કેલિફોર્નિયા. | |
Animate insignia | |
Amphibian | કેલિફોર્નિયા લાલ પગવાળું દેડકું |
Bird(s) | કેલિફોર્નિયા ક્વાઇલ |
Fish | ગોલ્ડન ટ્રાઉટ |
Flower(s) | કેલિફોર્નિયા પોપી |
Grass | જાંબલી સોયાકાર ઘાસ |
Insect | કેલિફોર્નિયા ડોગફેસ પતંગિયું |
Mammal(s) | ગ્રીઝ્લી રીંછ (રાષ્ટ્રીય પ્રાણી) |
Reptile | રણનો કાચબો |
Tree | કેલિફોર્નિયા રેડવુડ |
Inanimate insignia | |
Colors | વાદળી અને સોનેરી [1] |
Dance | વેસ્ટ કોસ્ટ સ્વિંગ |
Fossil | સેબર ટૂથ બિલાડી |
Gemstone | બેનીટોઈટ |
Mineral | સોનું |
Soil | સાન જોઆક્વિન |
Song(s) | "આઇ લવ યુ, કેલિફોર્નિયા" |
Tartan | કેલિફોર્નિયા સ્ટેટ ટાર્ટન |
Route marker(s) | |
![]() | |
State Quarter | |
![]() | |
Released in ૨૦૦૫ | |
Lists of United States state insignia |
જોવા લાયક સ્થળો
કેલિફોર્નિયા માં આવેલ જોવા લાયક સ્થળોમાં યુનિવર્સલ સ્ટુડિયો હોલિવુડ - લોસ એન્જલસ, ડિઝની લેન્ડ - એનાહેઇમ, સી વર્લ્ડ - સેન ડિએગો, ગોલ્ડન ગેટ - સાન ફ્રાન્સિસકો, પામ સ્પ્રિંગ્સ, સાન્ટા બાર્બરા, યોસેમિતી નેશનલ પાર્ક, સીકોયા નેશનલ પાર્ક, માલીબુ, ફ્રેસનો, બિગબેર લેક, ન્યૂપોર્ટ બીચ, નાપા વેલી, બેવેર્લિ હિલ વગેરે આવેલ છે.
સંદર્ભ
- "Government Code Section 424". State of California Legislative Council. Retrieved ૨૫ જુલાઇ ૨૦૧૪. Check date values in:
|accessdate=
(મદદ) - "Table 1. Annual Estimates of the Resident Population for the United States, Regions, States, and Puerto Rico: April 1, 2010 to July 1, 2014" (CSV). U.S. Census Bureau. ૨૪ ડિસેમ્બર ૨૦૧૪. Retrieved ૨૪ ડિસેમ્બર ૨૦૧૪. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - "E-4 Population Estimates for Cities, Counties and the State, 2001–2009, with 2000 Benchmark". Sacramento, California: State of California, Department of Finance. મે ૨૦૦૯. Retrieved ૨૪ ડિસેમ્બર ૨૦૦૯. Check date values in:
|accessdate=
(મદદ)
બાહ્ય કડીઓ
- કેલિફોર્નિયા રાજ્ય
- California State Guide, from the Library of Congress
Geographic data related to California at OpenStreetMap- California State Facts from USDA
- California Drought 2014: Farm and Food Impacts from USDA, Economic Research Service
- 1973 documentary featuring aerial views of the California coastline from Mt. Shasta to Los Angeles
- Time-Lapse Tilt-Shift Portrait of California by Ryan and Sheri Killackey