એલિફન્ટાની ગુફાઓ
એલિફન્ટાની ગુફાઓ ભારત દેશના મહારાષ્ટ્ર રાજયના પાટનગર મુંબઇ શહેરથી ૧૨ કિલોમીટર દૂર આવેલું એક એવુ સ્થળ છે, જે પોતાની કલાત્મક ગુફાઓને લીધે પ્રસિધ્ધ છે. એલિફન્ટામાં કુલ સાત ગુફાઓ છે. મુખ્ય ગુફામાં ૨૬ સ્તંભ છે જેના પર શિવ ભગનાનને વિવિધ રૂપોમાં જોવા મળે છે. એલિફન્ટાનું ઐતિહાસિક નામ ધારપુરી છે. આ જગ્યાને એલિફન્ટા નામ પોર્તુગીઝ લોકોએ આપ્યુ. એમણે આ નામ અહીંયા પથ્થરમાં કોતરેલી હાથી (એલિફન્ટ) મૂર્તિને કારણે આપ્યુ. અહીં હિન્દુ ધર્મના ઘણા દેવી-દેવતાઓની મૂર્તિ છે.
![]() ૨૦ ફીટ ઊંચી ત્રિમૂર્તિ | |
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
અધિકૃત નામ | Elephanta Caves ![]() |
સ્થળ | Elephanta Island, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 18°57′30″N 72°55′50″E |
માપદંડ | Cultural: i, iii[1] |
સંદર્ભ | 244 |
સમાવેશ | ૧૯૮૭ (અજાણ્યું સત્ર) |
![]() ![]() એલિફન્ટા ગુફાઓનું સ્થાન ![]() ![]() એલિફન્ટાની ગુફાઓ (મહારાષ્ટ્ર) ![]() ![]() એલિફન્ટાની ગુફાઓ (મુંબઈ) | |
એલિફન્ટા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે.[2]
ચિત્રો
- અર્ધનારીશ્વરની પ્રતિમા.
- ગુફા કક્ષ
- ગુફા પ્રવેશદ્વાર
- ગુફામાં પ્રતિમા
સંદર્ભ
- http://whc.unesco.org/en/list/244.
- Elephanta: The Cave of Śiva. Princeton University Press (Motilal Banarsidass, Reprint). 1999. pp. 3–5. ISBN 978-81-208-1284-0. Unknown parameter
|author૨=
ignored (મદદ); Unknown parameter|author૧=
ignored (મદદ); Unknown parameter|author૩=
ignored (મદદ); Check date values in:|year=
(મદદ)
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર એલિફન્ટાની ગુફાઓ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.