ઇસ્લામના પયગંબરો

ઇસ્લામના પયગંબરો (Arabic: الأنبياء في الإسلام) "નબીઓ કે દૂતો" (રસૂલ, બ.વ રુસૂલ), ફરિશ્તા દ્વારા મળતા અલ્લાહના સંદેશને પોતાની કોમ કે સમૂદાય ના લોકોને પહોંચાડનાર પયગંબરો કહેવાય છે. (Arabic: ملائكة, [[અરબીમાં ફીરશ્તાઓને "મલાયકા"કહે છે);[1][2] મુસ્લિમો માને છે કે તેઓ ઈશ્વર (અરબીમાં અલ્લાહ) તરફથી જે સંદેશો આવે છે એ લોકોને એમને સમજાય એવી સરળ ભાષામાં તેઓ પહોંચાડે છે.[1][3] પયગંબરોમાં પણ શ્રધ્ધા રાખવી એ ઇસ્લામના છ નિયમોમાંથી એક છે.six articles of the Islamic faith,[4] and specifically mentioned in the Quran.[5] મુસ્લિમો માને છે કે સૌપ્રથમ માનવ આદમ (ادم), નું સર્જન અલ્લાહે(الله) કર્યું.આ આદમ સૌપ્રથમ નબી કે પયગંબર પણ છે.કુરાનમાં અંદાજે ૨૬ નબીઓના નામોનો ઉલ્લેખ જોવા મળે છે.આ જ નબીઓના નામ જુનું ટેસ્ટામેન્ટ(તોરાહ) અને ઇન્જીલ (બાઈબલ)માં પણ આવ્યા છે પરંતુ ઉચ્ચારમાં થોડા ફેરફાર સાથે.દા.ત.યહુદીઓ જેમને એલીશા કહે છે ,ઇસ્લામમાં એ ઇલ્યાસ,જોબ-બાઈબલમાં ઇસ્લામમાં ઐયુબ,મોજેઝ ઇસ્લામમાં મૂસા અને ઇસુ કે જીસસ ઇસ્લામમાં ઈસા તરીકે ઓળખાય છે.મૂસા ને તોરાહ આપવામાં આવી હતી એને અરબીમાં "તૌરેત" કહેવામાં આવે છે.ડેવિડ ને Psalms કે જે અરબીમાં ઝબૂર અને ઈસુને ગોસ્પેલ આપવામાં આવી હતી જેને ઇસ્લામમાં ઇન્જીલ કહેવામાં આવે છે.[1]

  1. Encyclopedia of Islam. Infobase Publishing. 2009. pp. 559–560. ISBN 9780816054541. Retrieved 22 June 2015. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. Shaatri, A. I. (2007). Nayl al Rajaa' bisharh' Safinat an'najaa'. Dar Al Minhaj.
  3. ઢાંચો:Cite quran
  4. "BBC - Religions - Islam: Basic articles of faith" (અંગ્રેજી માં). મૂળ સંગ્રહિત થી 13 August 2018 પર સંગ્રહિત. Retrieved 2018-10-05. Check date values in: |access-date=, |archive-date= (મદદ)
  5. ઢાંચો:Quran-usc
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.