ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર (ISSN) એ ક્રમિક પ્રકાશનો (જેમ કે સામાયિક) ની ઓળખ માટે આ આંકડાઓથી બનાવેલો આંતરરાષ્ટ્રીય માનાંક સંકેત ક્રમાંક છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય માનાંકીકરણ સંગઠનની ટેકનિકલ કમિટિ ૪૬ એ વિકસિત કરો છે. તેનું વ્યવસ્થાપન તથા ક્રમિક સંકેત સંખ્યાની ફાળવણીનું કાર્ય આંતરરાષ્ટ્રીય ક્રમિક ડેટા પ્રણાલીનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર કરે છે જે પેરિસમાં આવેલું છે. આ સંસ્થાને ફ્રાન્સની સરકાર તથા યુનેસ્કો દ્વારા આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે.[1]

આ પણ જુઓ

સંદર્ભો

  1. અંકુયા, ડૉ. બાબુલાલ જે.; અંકુયા, હીના (૨૦૧૪). સામાન્ય જ્ઞાન: પુસ્તકાલય અને માહિતીવિજ્ઞાન. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. pp. ૧૩૧ - ૧૩૨. ISBN 978-93-5108-075-6. Check date values in: |date= (મદદ)
   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.