આર્જેન્ટીના

આર્જેન્ટીનાદક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એક દેશ છે. આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચીલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશમાં મુખ્ય ઉત્પાદન ઘઉંનું કરવામાં આવે છે, આ સિવાય અહીં મકાઈ, જવ, સોયાબીન, સૂર્યમુખીનાં બી, કપાસ, દ્રાક્ષ વગેરેનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આ દેશ માંસ, ચામડું અને ઊનના ઉત્પાદન અને નિકાસ બાબતે વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

República Argentina  (Spanish)
આર્જેન્ટીના ગણરાજ્ય
ધ્વજ
Coat of arms
સૂત્ર: En unión y libertad
"In Union and Liberty"
રાષ્ટ્રગીત: Himno Nacional Argentino
રાજધાની
અને સૌથી મોટું શહેર
બ્યૂનસ આયર્સ
અધિકૃત ભાષાઓસ્પેનિશ
લોકોની ઓળખઆર્જેંટાઇન
સરકારસંઘીય અધ્યક્ષીય ગણરાજ્ય
સ્વતંત્રતા સ્પેન થી
 પાણી (%)
૧.૧
વસ્તી
 ૨૦૦૮ અંદાજીત
૪૦,૬૭૭,૩૪૮ (૩૦ મો)
 ૨૦૦૧ વસ્તી ગણતરી
૩૬,૨૬૦,૧૩૦
જીડીપી (PPP)૨૦૦૭ અંદાજીત
 કુલ
$૫૨૪.૧૪૦ બિલિયન (૨૩ મો)
 વ્યક્તિ દીઠ
$૧૩,૩૧૭ (૫૭ મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) 0.869
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૮ મો
ચલણપેસો (ARS)
સમય વિસ્તારART (UTC-૩)
 ઉનાળુ (DST)
ART (UTC-૨)
ટેલિફોન કોડ૫૪
ઇન્ટરનેટ સંજ્ઞા.ar
સાલ્ટા.


આર્જેન્ટીના નામ અર્જેન્ટમ શબ્દ પરથી પડ્યું, જેનો અર્થ ચાઁદી થાય છે.

વિભાગ

આર્જેન્ટીના દેશમાં કુલ ૨૪ (ચોવીસ) પ્રાંત આવેલા છે -


૧. બ્યૂનસ આયર્સ (રાજધાની)

૨. બ્યૂનર્સ આયર્સ (પ્રાન્ત)

૩. કૈટમાર્કા

૪. ચાકો

૫. ચુબુટ

૬. કોર્ડોબા

૭. કોરિયેન્ટેસ

૮. એન્ટ્રે રિયોસ

૯. ફ઼ૉરમોસા

૧૦. જ્યૂજુઈ

૧૧. લા પમ્પા

૧૨. લા રિયોજા

૧૩. મેન્દોજ઼ા

૧૪. મિસિયોનેસ

૧૫. ન્યૂક્વીન

૧૬. રિયો નેગ્રો

૧૭. સાલ્ટા

૧૮. સૈન જુઆન

૧૯. સૈન લુઈ

૨૦. સૈન્તા ક્રુજ

૨૧. સૈન્ટા ફૈ

૨૨. સૈન્ટિયાગો ડેલ એસ્ત્રો

૨૩. ટિએરા ડેલ ફ઼ુએગો

૨૪. ટુકુમેન

આ પણ જુઓ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.