આફ્રિકા

આફ્રિકા ક્ષેત્રફળ અને વસ્તી, બંનેની દ્રષ્ટિએ યુરેશિયા પછીનો દુનિયાનો બીજો સૌથી મોટો ખંડ છે. મુખ્ય ખંડની તથા નજીક આવેલા ટાપુઓ ગણીને લગભગ ૩૦,૩૭૦,૦૦૦ કિ.મી. (૧૧,૭૩૦,૦૦૦ માઇલ પર, તે પૃથ્વીની લગભગ ૨૦.૪% જમીન રોકે છે, અને ૫૪ દેશોમાં ૮૦૦ મિલીયનથી વધુ લોકો ધરાવતો આ ખંડ વિશ્વની માનવ વસ્તીનો સાતમો ભાગ આપે છે.

ઉપગ્રહથી લીધેલી આફ્રિકાની છબી

આફ્રિકાના દેશો

અલ્જીરિયાઅંગોલાબેનિનબોત્સ્વાના
બુર્કિના ફાસોબરુન્ડીકેમેરુનકૅપ વર્ડે
સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકચાડકોમોરોસડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો
રીપબ્લિક ઓફ કોંગોજીબુટીઇજીપ્તઈક્વેટોરિયલ ગિની
એરિટ્રિયાઇથોપિયાગાબોનગેમ્બિયા
ઘાનાગિનીગિની-બિસ્સાઉકેન્યા
લેસોથોલાઇબેરીયાલિબિયામાડાગાસ્કર
મલાવીમાલીમૌરિટાનિયામોરિશિયસ
મોરોક્કોમોઝામ્બિકનામિબિયાનાઇજર
નાઇજીરીયારવાન્ડાસાઓ ટૉમ અને પ્રિંસિપેસેનેગલ
સેશેલ્સસીએરા લેઓનસોમાલિયાદક્ષિણ આફ્રિકા
ઈસ્ટર્ન કૅપગાઉટેન્ગલીમ્પોપોMpumalanga
દક્ષિણ સુદાનસુદાનસ્વાઝિલેન્ડટાંઝાનિયા
જાઓટ્યુનિશિયાયુગાન્ડાઝામ્બિયા
ઝિમ્બાબ્વે

બાહ્ય કડીઓ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.